- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- Multivitamins for Age 50+
- banner
- test 98
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Top Deals in Supplements
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers for testing purpose testing
- Workout Essential
- Fat Burners
Adalimumab
Adalimumab વિશેની માહિતી
Adalimumab ઉપયોગ
એન્કીલોઝિંગ સ્પોન્ડીલાઇટિસ, રુમેટોઇડ આર્થ્રાઇટિસ, સોરાયસિસ (ચાંદી જેવી ભીંગડાવાળી ત્વચાની ફોલ્લી ), અલ્સરેટિવ કોલાઇટિસ અને ક્રોહન રોગ ની સારવારમાં Adalimumab નો ઉપયોગ કરાય છે
Adalimumab કેવી રીતે કાર્ય કરે
“Adalimumab એ ચોક્કસ પ્રકારના સાંધાના રોગો સાથે સંકળાયેલ તીવ્ર દુખાવાવાળા સોજા અને લાલાશનું કારણ બનતાં રસાયણોની પ્રવૃત્તિને શરીરમાં અવરોધે છે.”
Common side effects of Adalimumab
માથાનો દુખાવો, સાયનસમાં સોજો , લાલ ચકામા, ઉપલા શ્વસન તંત્રમાં ચેપ, ઇન્જેક્શન સ્થળે પ્રતિક્રિયા
Adalimumab માટે ઉપલબ્ધ દવા
ExemptiaZydus Cadila
₹250002 variant(s)
AdfrarTorrent Pharmaceuticals Ltd
₹250001 variant(s)
AdalyGlenmark Pharmaceuticals Ltd
₹249001 variant(s)
EnviraEmcure Pharmaceuticals Ltd
₹234371 variant(s)
MaburaHetero Drugs Ltd
₹250001 variant(s)
PlamumabCipla Ltd
₹198001 variant(s)
AdalirelReliance Life Sciences
₹11000 to ₹220002 variant(s)
AdalimacMacleods Pharmaceuticals Pvt Ltd
₹223211 variant(s)
MabvinraAlkem Laboratories Ltd
₹239991 variant(s)
CipleumabCipla Ltd
₹180001 variant(s)
Adalimumab માટે નિષ્ણાત સલાહ
- જો તમે તાજેતરમાં લાઈવ રસી કે બીસીજીની રસી લીધી હોય તો એડાલિમુમેબ લેવી નહીં.
- સગર્ભાવસ્થા દરમિયાન એડાલિમુમેબ ઈંજેક્ષન લીધા પછી ઓછામાં ઓછા 5 મહિના લાઈવ રસી ન લેવાની ભલામણ છે.
- જો તમને તાવ, ઉધરસ, વજન ઘટાડો, ફ્લૂ જેવાં લક્ષણો, લાલ કે ગરમ ત્વચા, ઘા કે દાંતની તકલીફ, ઠીક ન લાગવું, એલર્જીક પ્રતિક્રિયા, હૃદય, યકૃત, ફેફસાં કે જ્ઞાનતંતુ સિસ્ટમની સમસ્યાઓની પીડા, લ્યુપસ તરીકે ઓળખાતી રોગ પ્રતિરક્ષા સિસ્ટમ વિકાર, રક્ત કોષોનો ઓછો કાઉન્ટ સહિત ચેપની નિશાનીઓ જણાય તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
- ચેપ હોય તેવા લોકોનો સંપર્ક ટાળવો.
- તમને નવી ગંભીર ચેપ કે સડો થાય તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
- હળવા હૃદય નિષ્ફળતાવાળા દર્દીઓમાં સાવચેતીપૂર્વક એડાલિમુમેબનો ઉપયોગ કરવો જોઇએ.
- એડાલિમુમેબ કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો લેવી નહીં.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.