- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- Multivitamins for Age 50+
- banner
- test 98
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Top Deals in Supplements
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers for testing purpose testing
- Workout Essential
- Fat Burners
Atenolol
Atenolol વિશેની માહિતી
Atenolol ઉપયોગ
લોહીનું વધેલું દબાણ ની સારવારમાં Atenolol નો ઉપયોગ કરાય છે
Atenolol કેવી રીતે કાર્ય કરે
Atenolol એ બીટા બ્લૉકર છે જે હૃદય પર ખાસ કામ કરે છે.
તે હૃદયના ધબકારાને ધીમું અને રક્ત વાહિનીઓને આરામ કરે
છે જે અંગમાં રુધિર પ્રવાહમાં સુધારો કરે છે.
એટેનોલોલ બીટા બ્લૉકર કહેવાતી દવાઓની શ્રેણીથી સંબંધ રાખે છે. તે હ્રદયની અને પરિઘીય રક્તવાહિનીઓમાં રિસેપ્ટર (બીટા-1 એડ્રેનેર્જીક રિસેપ્ટર)ને અવરોધવામાં મદદ કરે છે જેના પરિણામ સ્વરૂપ હ્રદયના ધબકારા ધીમા પડવા લાગે છે અને રક્તવાહિનીઓ શિથિલ થઈ જાય છે, જેનાથી રક્તદાબ ઓછું થાય છે. એટેનોલોલ કોઇપણ સ્તર પર ઓક્સિજનની આવશ્યકતાને ઓછી કરી દે છે જેનાથી હ્રદયમાં પ્રતિબંધિત રક્ત પ્રવાહને કારણે થતા હ્રદય રોગના હુમાલાને લાંબા સમય સુધી પ્રતિબંધિત કરવામાં તેને ઉપયોગી બનાવનારી પ્રવૃત્તિને.
Common side effects of Atenolol
ઉબકા, થકાવટ, અતિસાર, હાથપગ ઠંડા પડવા, હ્રદયના ધબકારા અસાધારણ રીતે ધીમા થવાં
Atenolol માટે ઉપલબ્ધ દવા
AtenZydus Cadila
₹27 to ₹543 variant(s)
TenololIpca Laboratories Ltd
₹26 to ₹546 variant(s)
TenorminAbbott L
₹28 to ₹543 variant(s)
BetacardTorrent Pharmaceuticals Ltd
₹27 to ₹584 variant(s)
ZiblokFDC Ltd
₹102 variant(s)
AtecardAlembic Pharmaceuticals Ltd
₹13 to ₹495 variant(s)
AtenexZydus Cadila
₹27 to ₹543 variant(s)
AtparkPfizer Ltd
₹27 to ₹374 variant(s)
TenomacMacleods Pharmaceuticals Pvt Ltd
₹6 to ₹394 variant(s)
UtlUnison Pharmaceuticals Pvt Ltd
₹10 to ₹112 variant(s)
Atenolol માટે નિષ્ણાત સલાહ
- જો એટેનોલોલ લેતાં તમને ચક્કર આવે કે થાક લાગે તો ડ્રાઇવ કરવું નહીં કે મશીનરી ચલાવવી નહીં.
- ભૂલાઈ ગયેલા ડોઝની પરિપૂર્તિ માટે બમણો ડોઝ ન લેવો. તમે એટેનોલોલ ટીકડીનો ડોઝ લેવાનું ભૂલી જાવ તો, તમને યાદ આવે કે તરત તે લઈ લેવો, સિવાય કે તમારો બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો હોય.
- તમારી નાડી ધીમી ચાલતી હોય, ચક્કર, મૂંઝવણ, હતાશા અને તાવ આવે તો તમારા ડોકટરની સલાહ લેવી.
- અચાનક એટેનોલોલ લેવાનું બંધ ન કરવું. 7-14 દિવસમાં ક્રમશ: દવા બંધ કરવી, સાથોસાથ દર્દી પર દેખરેખ રાખવી.
- આ દવા શરદી (ઠંડી) ની સંવેદનશીલતા વધારી શકે.
- લોહીમાં ગ્લુકોઝની સપાટી પર કાળજીપૂર્વક દેખરેખ રાખવી. દવા લોહીમાં ગ્લુકોઝના સ્તર બદલી શકે.
- હાઈપોટેન્શન નિવારવા અચાનક સ્થિતિ બદલવાનું નિવારો.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો એટેનોલોલ લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
- એટેનોલોલ લેવા દરમિયાન દારૂ અને ધૂમ્રપાન ન કરવું અથવા તેનું પ્રમાણ ઘટાડવું.