- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- Multivitamins for Age 50+
- banner
- test 98
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Top Deals in Supplements
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers for testing purpose testing
- Workout Essential
- Fat Burners
હોમ>drugs by ailments>Anemia due to chronic kidney disease>recombinant human erythropoietin alfa/epoetin alfa
Recombinant Human Erythropoietin Alfa/Epoetin Alfa
Recombinant Human Erythropoietin Alfa/Epoetin Alfa વિશેની માહિતી
Recombinant Human Erythropoietin Alfa/Epoetin Alfa ઉપયોગ
દીર્ધકાલિન કિડનીના રોગને કારણે એનીમિયા અને કીમોથેરાપીને કારણે એનીમિયા ની સારવારમાં Recombinant Human Erythropoietin Alfa/Epoetin Alfa નો ઉપયોગ કરાય છે
Recombinant Human Erythropoietin Alfa/Epoetin Alfa કેવી રીતે કાર્ય કરે
Recombinant Human Erythropoietin Alfa/Epoetin Alfa એ વધુ લાલ રક્તકણો બનાવવા અસ્થિમજ્જાને (હાડકાંની અંદર રહેલ પેશી જે લાલ રક્તકણ ઉત્પન્ન કરે છે) મદદ કરે છે.
Common side effects of Recombinant Human Erythropoietin Alfa/Epoetin Alfa
લોહીનું વધેલું દબાણ , ઉબકા, ઊલટી, તાવ
Recombinant Human Erythropoietin Alfa/Epoetin Alfa માટે ઉપલબ્ધ દવા
Recombinant Human Erythropoietin Alfa/Epoetin Alfa માટે નિષ્ણાત સલાહ
- જો તમે તાણ (વાઇ), લોહીમાં ઊંચું દબાણ, યકૃતની તીવ્ર નિષ્ફળતા કે કોઈ કારણસર એનીમિયાથી પીડાતાં હોવ કે પીડાયા હોય તો ડોકટરની સલાહ લેવી.
- લોહી રંગદ્રવ્ય વિકારવાળા દર્દીઓમાં સાવચેતી રાખીને ઈપોએટિન આલ્ફા લેવી જોઇએ, કેમ કે તે ત્વચા અને બીજા અંગો પર અસર કરે (પોરફીરિયા).
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.