- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- Multivitamins for Age 50+
- banner
- test 98
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Top Deals in Supplements
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers for testing purpose testing
- Workout Essential
- Fat Burners
Sofosbuvir
Sofosbuvir વિશેની માહિતી
Sofosbuvir ઉપયોગ
દીર્ધકાલિન હેપટાઇટિસ C ની સારવારમાં Sofosbuvir નો ઉપયોગ કરાય છે
Sofosbuvir કેવી રીતે કાર્ય કરે
સોવાલ્ડી (સોફોસ્બ્યુવિર) એક વાઈરલ વિરોધી દવા છે. તે હેપટાઈટિસ C વાયરસ (HCV) ને પોતાની નકલ બનાવતા અટકાવે છે.
Common side effects of Sofosbuvir
થકાવટ, ઉબકા, માથાનો દુખાવો, અનિદ્રા, લોહીની ઊણપ
Sofosbuvir માટે નિષ્ણાત સલાહ
- આ દવાનો માત્ર રિબાવિરિન સાથે અથવા પેગીલેટેડ ઈન્ટરફેરોન અને રિબાવિરિન સાથે સંયોજનમાં જ ઉપયોગ કરવો જોઈએ.
- તીવ્ર કિડની કે યકૃતની સમસ્યા અથવા હતાશાવાળા દર્દીઓમાં સોફોસ્બ્યુવિરની સારવારની ભલામણ નથી.
- જો તમે એમિઓડેરોન (ગંભીર હૃદયના અનિયમિત ધબકારા માટે વપરાતી) લઈ રહ્યા હોવ તો તમારા ડોકટરની સારવાર લેવી. જ્યારે તમે સોફોસ્બ્યુવિર લઈ રહ્યા હોવ ત્યારે હૃદયના ધબકારા ધીમા થવાનું જોખમ વધી શકે.
- જેઓ સોફોસ્બ્યુવિરની સારવાર પર હોય તેવી સ્ત્રી દર્દીઓમાં અથવા પુરુષ દર્દીઓની સ્ત્રી ભાગીદારોએ સગર્ભા ટાળવા માટે વિશેષ સંભાળ રાખવી.
- સોફોસ્બ્યુવિર અન્ય લોકોમાં જાતિય સંસર્ગ, સોંય વાપરવી, અથવા લોહીના સંસર્ગ દ્વારા ચેપને ફેલાવતું અટકાવતું નથી તેથી જરૂરી પૂર્વસાવચેતીઓ રાખવી.