- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- Multivitamins for Age 50+
- banner
- test 98
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Top Deals in Supplements
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers for testing purpose testing
- Workout Essential
- Fat Burners
હોમ>teriparatide
Teriparatide
Teriparatide વિશેની માહિતી
Teriparatide કેવી રીતે કાર્ય કરે
Teriparatide એ હાડકામાં ભરાવો કરતા અને મજબુત કરતા કોષોને ઉત્તેજીત કરીને કાર્ય કરે છે.
ટેરિપેરાટાઇડ હ્યુમન પેરાથાઇરોઈડ હોર્મોનનું એક કુત્રિમ સ્વરૂપ છે. આ નવા હાંડકાનું નિર્માણ કરવામાં શરીરને મદદ કરવાની સાથે-સાથે હાજર હાંડકાની જાડાઇ અને ઘનતા વધારવામાં પણ મદદ કરે છે.
Common side effects of Teriparatide
ઉબકા, સાંધામાં દુખાવો
Teriparatide માટે ઉપલબ્ધ દવા
TerifracIntas Pharmaceuticals Ltd
₹1250 to ₹139554 variant(s)
Bonmax PTHZydus Cadila
₹2999 to ₹83332 variant(s)
GemtideAlkem Laboratories Ltd
₹5500 to ₹149993 variant(s)
BonistaSun Pharmaceutical Industries Ltd
₹71171 variant(s)
Tricium PTHCorona Remedies Pvt Ltd
₹12004 variant(s)
ZotideCipla Ltd
₹462 to ₹88934 variant(s)
BonotiodeLG Lifesciences
₹136002 variant(s)
Teriparatide માટે નિષ્ણાત સલાહ
- જો તમને કિડનીની સમસ્યા કે કિડનીમાં પથરી; સતત ઉબકા, કબજીયાત, શક્તિનો અભાવ, અથવા સ્નાયુની નબળાઈનો ઈતિહાસ હોય તો તમારા ડોકટરને જાણ કરો, કેમ કે તે તમારા શરીરમાં અતિશય કેલ્શિમની નિશાની હોઈ શકે.
- જો તમે ટેરિપેરાટાઈડની સારવાર પર હોવ ત્યારે તમે સગર્ભા બનો તો તમારા ડોકટરને જણાવો. આ ઉપચાર વખતે યોગ્ય ગર્ભનિરોધક પધ્ધતિનો ઉપયોગ કરો.
- ટેરિપેરાટાઈડની સારવાર પર હોવ ત્યારે વિટામિન D અને કેલ્શિયમયુક્ત ખોરાક ખાવો સલાહપ્રદ છે. જો તમારું ભોજન અપર્યાપ્ત હોય તો દર્દીઓએ કેલ્શિયમ અને વિટામિન D પૂરકો લેવા.
- ડ્રાઇવ કરવું નહીં કે કે મશીનરીનો ઉપયોગ કરવો નહીં, કેમ કે તેનાથી ચક્કર આવી શકે.
- બાળકો અને કિશોરોમાં (18 વર્ષથી ઓછી ઉંમરના) અથવા ખુલ્લી એપિફેસિસ (એપિફેસિસ એ લાંબા હાડકાનો છેડો છે) સાથેના યુવાનોમાં ટેરિપેરાટાઈડનો ઉપયોગ ન કરવો.
- જીવનભર 2 વર્ષ કરતાં વધુ સમય ટેરિપેરાટાઈડનો ઉપયોગ કરવો જોઇએ નહીં.