- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- Multivitamins for Age 50+
- banner
- test 98
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Top Deals in Supplements
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers for testing purpose testing
- Workout Essential
- Fat Burners
Thiamine(Vitamin B1)
Thiamine(Vitamin B1) વિશેની માહિતી
Thiamine(Vitamin B1) ઉપયોગ
પોષણ વિષયક ન્યૂનતા ની સારવારમાં Thiamine(Vitamin B1) નો ઉપયોગ કરાય છે
Thiamine(Vitamin B1) કેવી રીતે કાર્ય કરે
Thiamine(Vitamin B1) એ આવશ્યક પોષક તત્ત્વો પૂરાં પાડે છે.
Common side effects of Thiamine(Vitamin B1)
એલર્જીયુક્ત પ્રતિક્રિયા, ત્વચાની બળતરા , કફ (ઉધરસ), બ્લડપ્રેશરમાં ઘટાડો, ગળવામાં મૂશ્કેલી, શ્વાસની તકલીફ , ચહેરા પર સોજો, પરસેવામાં વધારો, ખંજવાળ, અસ્વસ્થતાની લાગણી, લાલ ચકામા, બેચેની, નિર્બળતા, ગળામાં સસણી બોલવી
Thiamine(Vitamin B1) માટે ઉપલબ્ધ દવા
AmintozLinux Laboratories
₹271 variant(s)
TiamMova Pharmaceutical Pvt Ltd
₹89 to ₹2783 variant(s)
ThiabionSolvate Laboratries Pvt Ltd
₹42 to ₹2753 variant(s)
ThymineSynokem Pharmaceuticals Ltd
₹40 to ₹482 variant(s)
NexminBrostin Seizz Biocare
₹581 variant(s)
AminemegRidhima Biocare
₹551 variant(s)
ThiliftSalniz Healthcare
₹45 to ₹552 variant(s)
ErithaEridanus Healthcare
₹421 variant(s)
ThiostarSyndicate Life Sciences Pvt Ltd
₹48 to ₹2292 variant(s)
ThinerveSalniz Healthcare
₹45 to ₹552 variant(s)
Thiamine(Vitamin B1) માટે નિષ્ણાત સલાહ
ઈંજેક્ષનપાત્ર વિટામિન B1 લીધા પછી જો તમને નીચે પૈકી કોઈ લક્ષણો જણાય તો તત્કાલ તમારા ડોકટરની સલાહ લેવી :
- ઉધરસ
- ગળવામાં મુશ્કેલી
- ઝીણી ફોલ્લી
- ત્વચાની ખંજવાળ
- ચહેરા, હોઠ કે આંખની પાંપણ પર સોજો
- ગળામાં સસણી બોલવી કે શ્વાસ લેવામાં તકલીફ.
- જો તમે સગર્ભા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો આ દવા લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.