- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- Multivitamins for Age 50+
- banner
- test 98
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Top Deals in Supplements
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers for testing purpose testing
- Workout Essential
- Fat Burners
હોમ>zoledronic acid
Zoledronic acid
Zoledronic acid વિશેની માહિતી
Common side effects of Zoledronic acid
માથાનો દુખાવો, પીઠનો દુઃખાવો, Musculoskeletal pain, અપચો, હૃદયમાં બળતરા, અતિસાર
Zoledronic acid માટે નિષ્ણાત સલાહ
- તમારા ડોકટરની સૂચના પ્રમાણે પૂરતી માત્રામાં પાણીની સાથે કેલ્શિયમ અને વિટામિન D પૂરકો લો. આમ છતાં જો તમને હૃદય નિષ્ફળતાનું જોખમ હોય તો વધુ પડતું પાણી (અતિશય હાઈડ્રેશન) ન લેવું.
- ઝોલેડ્રોનિક એસિડ ન લો
- જો તમે ઝોલેડ્રોનિક એસિડ પ્રત્યે કે કોઇપણ બાયસફોસ્ફોનેટ પ્રત્યે જે ઝોલેડ્રોનિક એસિડના બીજા કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ.
- જો તમને લોહીમાં કેલ્શિયમની નીચી સપાટી (હાઈપોકેલ્શિમિયા) હોય.
- જો તમને ક્રિયેટીનાઈન ક્લિયરન્સ << 35 મિલી/મિનિટ સાથે તીવ્ર કિડનીની સમસ્યા હોય.
- 18 વર્ષ કરતાં ઓછી ઉંમરના કિશોરો અને બાળકોમાં ઝોલેડ્રોનિક એસિડનો ઉપયોગ કરવો જોઇએ નહીં.
- તમારા ડોકટર કે ફાર્માસિસ્ટ સાથે વાત કરો:
- જો તમને કિડનીની સમસ્યા હોય કે પૂર્વે હતી
- જો તમને દુખાવો, સોજો કે જડબામાં સંવેદનશૂન્યતા હોય, જડબામાં ભારેપણાનો અનુભવ કે દાંત ઢીલા પડવા જેવું થતું હોય કે થતું હતું.
- જો તમે દાંતની સારવાર કરાવતા હોવ કે દાંતની શસ્ત્રક્રિયા કરાવતા હોવાથી.
- જો તમે વયોવૃદ્ધ હોવ.
- જો તમે દરરોજ કેલ્શિયમ પૂરક ન લઈ શકતા હોવ.
- જો તમારી ગરદનમાંથી શસ્ત્રક્રિયા દ્વારા કેટલીક કે તમામ પેરાથાઈરોઈડ ગ્રંથિને દૂર કરી હોય.
- જો તમારા આંતરડાનો ભાગ દૂર કર્યો હોય.